Call Us:
+91 70965 43210

About Us

  •  ટ્રસ્ટની શરૂઆત ૨૦૧૩-૨૦૧૪ થી શ્રી વીજય જે. ઘેલાણી દ્વારા ૧૫ બાળકો થી કરવામાં આવી હતી. જે આજે એક વિશાળ સેવક સમુદાય સાથે ૨૦૧૮ માં ૯ ટ્રસ્ટીઓ તથા ૧૦૦ સ્વયંસેવક સાથે ૩૦૦૦ થી વધારે વાલીમંડળ તથા ૪૦૦૦ થી પણ વધારે ગરીબ, નિરાધાર, વિધવાબહેનોના બાળકોને ભણતરમાં નોટબૂક, પાઠ્યપુસ્તક અને સ્ટેશનરીની કીટ ફ્રી આપી બાળકોને ભણતરમાં આગળ વધવાનું પ્રોત્સાહન આપે છે.