Call Us:
+91 70965 43210

MISSION AND VISION

અમારો હેતુ

  •   સેવક ટ્રસ્ટ નો હેતુ આજની મોંઘવારીમાં જે વાલીઓ બાળકોના અભ્યાસ અર્થે આર્થિક રીતે સક્ષમ નથી અને જેના કારણે બાળકોને અભ્યાસ છોડવો પડે છે. તેવા બાળકોને ફ્રી માં પુસ્તકોનું વિતરણ કરવું જેથી આ બાળકોનો અભ્યાસ નિયમિત રૂપે શરુ રહે, નાતજાતના ભેદભાવ વગર સુરત શહેર તેમજ ગુજરાતના વિવિધ શહેરોમાં હજારો બાળકોને આ ટ્રસ્ટ ના માધ્યમથી શૈક્ષણિક ચીજવસ્તુઓની સહાય કરવાનો છે.

અમારું વિઝન

  •   આવનારા ૨૦૨૫ સુધીમાં આ ટ્રસ્ટના માધ્યમથી ગુજરાતભરમાં ૨૫૦૦૦ થી વધુ બાળકોને પુસ્તકિ તેમજ નોટબુકની સહાય મળી રહે તે માટે વિવિધ આયોજનો તેમજ સંસ્થાઓ અને મહાનુભાવોની મદદથી આગળ વધારવાનો છે.

    અમારા ઉદ્દેશો

  •   ફ્રી પુસ્તક વિતરણ - ઇનામ વિતરણ
  •   વૃધ્ધો ને ફ્રી માં ભોજન
  •   વિધવા બહેનો ને સહાય
  •   બ્લડ ડોનેશન કેમ્પ
  •   પૂરગ્રસ્થલોકો ની સહાય ( કેરળ અને બનાસકાંઠા )
  •   મેડિકલ કેમ્પ એન્ડ ન્યુટ્રીશન ફ્રુડ સહાય
  •   નાના અંતરિયાળ ગામડાઓના બાળકોને ફ્રી એજ્યુકેશન કીટ વિતરણ