Call Us:
+91 70965 43210

Trustees

શ્રીમતી રિંકલબેન વિ. ઘેલાણી (ખજાનચી)

"સમાજ માં કુપોષણ તથા આસાધ્ય રોગો થી પીડિત બાળકોને પોષણ મળી રહે તે માટે સદાય પ્રયત્નશીલ રહેવું એજ અમારો મુખ્ય ધ્યેય છે."

શ્રી વિજય જે. ઘેલાણી (પ્રમુખ)

"અમારે બધાએ ભેગા થઈને આવનારી પેઢીમાં ભણતરનું જ્ઞાન વધારવું છે. ગરીબને જ્ઞાન અને અમીરને સેવાનું મહત્વ સમજાવવું છે."

શ્રીમતી દિપ્તીબેન એસ. સાકરિયા (મંત્રી)

"વિધવાબહેનો તથા વિકલાંગ બાળકો ને મદદરૂપ થઇ સેવાના કર્યો કરવા એ અમારો લક્ષ્ય છે."